પ્રાઉડ ઓફ ગુજરાતનાં અહેવાલની અસરથી ગોધરા વાલ્મિકી વાસમાં લટકતા જોખમી વીજવાયરનું MGVCL તંત્ર દ્વારા સમારકામ કરાયું.
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં આવેલા પાવરહાઉસ વિસ્તારનાં વાલ્મિકી વાસમાં જોખમી રીતે લટકતા વીજવાયરને લઈને સ્થાનિકોની એમજીવીસીએલ તંત્રની રજુઆત કરવા છતાય કોઈ નકકર પગલા લેવામા આવ્યા...
