અંકલેશ્વર કોરોના પોઝીટિવ દર્દીનાં મોતનાં સમયે પડતી તકલીફો માટે અલગ શબવાહિની અને એક કાર્યકરોની ટીમ બનાવવા માટે માંગ.
અંકલેશ્વરમાં પણ કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે જેના પગલે લોકોમાં ભયની લાગણી ફેલાય ગઈ છે. તે સાથે સાથે કોરોના દર્દીનું મોત નિપજતા અનેક...
