Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલમાં માસ્ક પહેર્યા વિના ફરતા વાહન ચાલકો તેમજ માસ્ક વિના બજારમાં ફરતા કુલ 22 લોકોને પોલીસે દંડ ફટકાર્યો.

ProudOfGujarat
માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે માસ્ક પહેર્યા વિના ફરતા બાઈક ચાલકો અને ફોર વહીલ ગાડીમાં માસ્ક વિના બજારમાં ફરતા કુલ 22 લોકોને પોલીસે રોકડ દંડ ફટકારી...
GujaratFeaturedINDIA

વર્તમાન કોરોના મહામારીનાં સમયમાં ભરૂચ જીલ્લા પોલીસતંત્ર દ્વારા કરાયેલ કામગીરી.

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાં હાલ કોરોના મહામારી ચરમસીમા પર છે ત્યારે પોલીસતંત્ર દ્વારા તાજેતરમાં ભરૂચ જીલ્લા કલેક્ટરનાં જાહેરનામાનો કડક અમલ કરાઇ રહ્યો છે. જે અંગેની વિગતો જોતાં...
FeaturedGujaratINDIA

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને ઘોંઘબા તાલુકા કોંગ્રેસ સમિતીની મિટીંગ યોજાઈ.

ProudOfGujarat
પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકા કોગ્રેંસ સમિતી દ્વારા આગામી સમયમાં યોજનાર જીલ્લા તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી અનુસંધાને ઘોઘંબા તાલુકા કોગ્રેંસના સંયોજકોની મિટીંગ રીંછવાણી મુકામે યોજાઈ હતી....
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાનાં રાણીપુરા ગામે બસ સ્ટેન્ડનાં રસ્તા પર મુકેલ ચાર સોલાર લાઇટોની ચોરી.

ProudOfGujarat
ઝઘડીયા તાલુકાનાં રાણીપુરા ગામે ઝઘડીયા જીઆઈડીસીની એક કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી રાણીપુરા બસ સ્ટોપથી ગામ તરફ જવાના રોડ પર ચાર સોલાર લાઇટો નાંખી આપવામાં આવી...
FeaturedGujaratINDIA

ભરૂચ : વેજલપુરનાં યુવાનોએ નર્મદા કાંઠે વૃક્ષારોપણનું આયોજન કર્યું.

ProudOfGujarat
આજરોજ ભરૂચનાં વેજલપુર વિસ્તારનાં નવયુવાન મિત્રોએ નર્મદા નદીનાં કિનારે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વેજલપુર વિસ્તારનાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આજે સમગ્ર...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રોશન પાર્ક સોસાયટીનાં એક બંધ મકાનમાં રાત્રિનાં સમયે ચોરી થઈ પરંતુ બપોર 1 વાગ્યા સુધી પોલીસતંત્રને જાણ નહીં.

ProudOfGujarat
અંકલેશ્વર શહેર પોલીસ વિસ્તારમાં વારંવાર ચોરીનાં બનાવો બની રહ્યા છે. મંદી અને બેકરી તેમજ લોક ડાઉનની પરિસ્થિતીનાં પગલે ચોરીનાં બનાવો બની રહ્યા છે. ત્યારે પોલીસ...
GujaratFeaturedINDIA

આમોદ પોલીસ મથક ખાતે નોંધાયેલ ટ્રક ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલાયો જાણો કેવી રીતે.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાનાં આમોદ પોલીસ મથક ખાતે ટ્રક ચોરીનો ગુનો નોંધાયો હતો. આ બનાવ અંગે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી...
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે હોટલનાં કંપાઉન્ડમાં મુકેલ મોટરસાયકલની ઉઠાંતરી.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે ધોરીમાર્ગ પર આવેલ દર્શન હોટલનાં કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ એક મોટરસાયકલની રાત્રી દરમિયાન ચોરી થવા પામી હતી. રાજપારડી પોલીસમાંથી મળતી...
FeaturedGujaratINDIA

ભરૂચમાં કંથારિયા નજીક વધુ એક પી.પી.ઇ. કીટ મળી આવતા સ્થાનિકોએ તેને સળગાવી નિકાલ કર્યો.

ProudOfGujarat
ભરૂચ પંથકમાં વધુ એક પી.પી.ઇ. કીટ રઝળતી હાલતમાં મળી આવી છે. છેલ્લા માત્ર એક સપ્તાહનાં સમયમાં ચાર સ્થળોએથી પી.પી.ઇ. કીટ રઝળતી મળી આવતા લોકોમાં અરેરાટી...
INDIAFeaturedGujarat

પંચમહાલ જિલ્લામાં કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારનાં હસ્તે હાલોલ ખાતેથી પાંચ ધન્વન્તરી રથોનું લોકોર્પણ.

ProudOfGujarat
પંચમહાલ જિલ્લામાં આજે કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતેથી પાંચ ધન્વન્તરી રથોને લીલીઝંડી બતાવી કાર્યરત કરવામાં આવ્યા હતા. જી.આઈ.ડી.સી....
error: Content is protected !!