ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસનું અણુ બોમ્બ ફૂટયો હતો એકસાથે 47 જેટલા લોકોનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લાનાં લોકોમાં કોરોના વાયરસને લઈને ફફડાટ વ્યાપી ગયો છે.
ભરૂચ જિલ્લામાં અનલોકનાં બીજા તબક્કામાં કોરોનાનું સંક્રમણ રોકેટની ગતિએ થઈ રહ્યું છે દિવસે દિવસે કોરોનાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા વધી રહી છે હાલ તો ભરૂચ...
