આજરોજ કરજણ મુલનીવાસી એકતા મંચ દ્વારા કરજણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ધોરણ 7 નાં સમાજવિદ્યાનાં પાઠયપુસ્તકમાં આદિવાસીઓ માટે વનવાસી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને લોકડાઉનની આડમાં કેવડયામાં સ્ટેચ્યુની આસપાસનાં 6 ગામોનો સર્વે કરીને ફેનસિંગ કરવામાં...
