ભરૂચમાં બેંક ઓફ બરોડાના ડ્રોપ બોક્સમાંથી ચેક ચોરી રૂા. ૧ લાખ ઉપાડી લેવાની ઠગાઈનો પર્દાફાશ : વાયરમેન દિનેશભાઈ પ્રજાપતિના ખાતામાં જમા કરાવવા નાખેલો રૂા. ૧ લાખનો ચેક અજાણ્યા ઇસમે મેળવી રોકડા ઉપાડી લીધા : બેંક મેનેજરે ડ્રોપ બોક્સમાંથી ચેક ચોરી કરી છેતરપિંડી થઈ હોવાનું જણાવતા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ
ભરૂચ: ભરૂચ શહેરમાં બેંકની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ઘટના સામે આવી છે. તુલસીધામ શાકમાર્કેટ પાસે રંગકૃપા સોસાયટીમાં રહેતા અને વાયરમેન તરીકે કામ...
