વાલિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ.
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લા I/C પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણીસા ની સુચના મુજબ ભરૂચ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની ડ્રાઈવ ચાલી રહી છે.જે...
