વિરમગામ કેન્દ્રમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.90% અને દિવ્યજ્યોત હાઇસ્કુલનું 85.26% પરીણામ…
ન્યુઝ વિરમગામ તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા આજરોજ ધોરણ.12 સામાન્ય પ્રવાહનું 73.27 % પરિણામ જાહેર થયું છે. આ પરિણામોમાં પાટણ જિલ્લો 85.03 ટકા સાથે પ્રથમ રહ્યો છે...
