ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ વસાવા અને ઉપપ્રમુખ તરીકે રચિતા મોદીની વરણી : 29 મત સાથે પ્રમુખ પદ કબ્જે કર્યું, કોંગ્રેસને માત્ર 10 મત
ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી હતી. ભાજપના દેવેન્દ્રસિંહ વસાવા પ્રમુખ તરીકે તેમજ રચિતા મોદી...
