રાજપારડી પાસેથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બિસ્માર થતાં અસંખ્ય વાહન ચાલકો ફસાયા.
ભરૂચ જીલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નગરની મધ્યમાંથી કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રાજ્ય ધોરીમાર્ગ પસાર થાય છે આ ધોરીમાર્ગને ફોરટ્રેક કરવાની કામગીરી કોઇક કારણોસર...
