ભરૂચ વોર્ડ નં. 9 અને 10ના વિસ્તારોમાં 15 દિવસથી પાણી પુરવઠો બંધ થતા પ્રજાને હાલાકી
વિપક્ષ નેતાની ઉપસ્થિતિમાં મહિલાઓએ અધિકારી સામે ઉગ્ર રજુઆત કરી સમસાદ અલી સૈયદે અધિકારીઓને પ્રજાની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા ચીમકી ઉચ્ચારી ભરૂચ ભરૂચ શહેરના વોર્ડ નં....
