ઘરકામ કરતી મહિલાએ માલિકના ઘરમાંથી ₹2 લાખ ચોર્યા, ભરૂચ બી ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલ્યો ગુનો
ભરૂચ: ભરૂચ શહેરના જંબુસર રોડ પર આવેલી સમાપાર્ક સોસાયટીમાં ઘરકામ કરતી મહિલાએ પરિવારની ગેરહાજરીનો લાભ લઈ માલિકના ઘરમાંથી ₹2 લાખની રોકડ ચોરી કરી હોવાની...
