રાજપારડી માં વરસાદ થતાં દિવાળીની ઘરાકી ખોરવાઇ ફટાકડા અને લારીઓ માં સામાન ભરીને વેચતા વેપારીઓ મુશ્કેલીમાં
ગુલામહુશેન ખત્રી રાજપારડી આજે તા.૨૩ મીના રોજ બપોરના સમયે રાજપારડી પંથકમાં વાદળો ચઢી આવીને ૩ વાગ્યા આસપાસ વરસાદ ચાલુ થતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.દિવાળીને ૫...
