વાગરાના ચાંચવેલ-પાલડી ડાઈવર્ઝન રોડ પર ફરી અકસ્માત, ભારે ટ્રક પલટી; ડ્રાઈવર-ક્લીનરનો આબાદ બચાવ : બ્રિજના કામ વચ્ચે ખરાબ ડાઈવર્ઝન રોડ બન્યો જોખમી; સતત બીજા દિવસે ટ્રાફિક સમસ્યા બાદ સ્થાનિકોમાં રોષ
વાગરા તાલુકાના ચાંચવેલ-પાલડી વચ્ચે બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી બદલપુરાથી ઓછણ તરફ બનાવવામાં આવેલા ડાઈવર્ઝન માર્ગ પર આજે એક ભારે ટ્રક પલટી જવાની ઘટના...
