માવતરને લજાવતો કિસ્સો! નર્મદા કિનારે નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો : જે માસૂમને હજુ દુનિયા જોવાની તક પણ મળી નહોતી, તેને નદી કાંઠે ત્યજી દેવાઈ; ઘટનાથી અરેરાટી
ભરૂચ : માવતરને લજાવતો અને માનવતાને હચમચાવી નાખે તેવો કિસ્સો અંકલેશ્વર નજીક સામે આવ્યો છે. નર્મદા નદીના કિનારે માછીમારી કરી રહેલા માછીમારોની નજર...
