આદિવાસી હિતોના મુદ્દે ભારત આદિવાસી પાર્ટીનું કલેક્ટરને આવેદન, રાજ્યપાલોની બેઠક બોલાવવાની માંગ
ભરૂચ: ભારત આદિવાસી પાર્ટી (BAP) દ્વારા સોમવારે રાષ્ટ્રપતિને સંબોધીને ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગ...
