ભરૂચ જિલ્લાની તમામ સરકારી કચેરીઓની ખાલી /પડતર જગ્યાઓમાં વૃક્ષારોપણ
જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના નિર્ણયને સહર્ષ વધાવતી ભરૂચ જિલ્લાની સરકારી કચેરીઓ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી અધિકારીઓની મિંટીંગ દરમ્યાન સામાજિક વનીકરણ વિભાગને માર્ગદર્શન...
