રાજપીપળાનાં વણકર વાડ પાસે આવેલ કચરા પેટી હટાવવા રહીશોની માંગ અતિશય દુર્ગંધ અને ગંદકીનાં કારણે આસપાસનાં રહીશોનાં માથે સ્વાસ્થ્યનું જોખમ.
રાજપીપળામાં ગંદકી અને કચરાની સમસ્યા મોટાભાગનાં વિસ્તારોમાંથી વારંવાર આવતી હોય છે. ત્યારે વણકર વાડ શાકમાર્કેટ પાસે આવેલ કચરા પેટી હટાવવા આસપાસનાં રહીશોએ અનેકવાર રાજપીપળા નગરપાલિકામાં...
