રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્ક રાજપીપળા અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટનાં ઉપક્રમે યોજાયેલ રક્તદાન કાર્યક્રમમાં માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે 37 યુવાનોએ કોરોના સંકટમાં રક્તદાન કર્યું.
કોરોના સંકટમાં રક્તદાન કરવાની પ્રક્રિયા બંધ પડી છે અને લોહીની જરૂરિયાત વધી છે. ત્યારે નાંદોદ તાલુકાના સિસોદરા ગામના યુવાનો સ્વૈચ્છિક રક્તદાન કરવા આગળ આવ્યા છે. જેમાં...
