આયુષ્માન ખુરાનાએ પોતાની કારકિર્દીની પાંચમી ૧૦૦ કરોડની હિટ ફિલ્મ આપી, ‘થામા’ સાથે નવી ફ્રેન્ચાઇઝી લોન્ચ કરી!
બોલીવુડ સ્ટાર આયુષ્માન ખુરાનાની દિવાળી પર રિલીઝ થયેલી પહેલી મોટી ફિલ્મ ‘થામા’ ૧૦૦ કરોડ ક્લબમાં શાનદાર એન્ટ્રી કરી છે! આ સિદ્ધિ સાથે, આયુષ્માન પોતાની અનોખી...
