ભરૂચમાં ભરતી પરીક્ષામાં ગેરવ્યવસ્થા: OMR શીટ અને પ્રશ્નપત્રમાં વિલંબ થતાં ઉમેદવારોના વિરોધ બાદ પરીક્ષા મોકૂફ : ઉમેદવારોએ NEET પેપર લીક વિવાદની યાદ અપાવી, પારદર્શક પરીક્ષા પ્રક્રિયાની કરી માંગ
ભરૂચની એમ.કે. કોલેજ ઓફ કોમર્સ ખાતે ગુરુવારે નૂતન ગ્રામ વિદ્યાપીઠ, થવા દ્વારા આયોજિત શ્રમ સંયોજકની ભરતી પરીક્ષા OMR શીટ અને પ્રશ્નપત્રના વિતરણમાં થયેલા વિલંબને...
