ડુંગરી ગામે ફાર્મ હાઉસ અને ઈંડાની લારી પર પોલીસનો દરોડો : 4,517 બોટલ વિદેશી દારૂ સહિત ₹11.31 લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનના યુવકની ધરપકડ
વાંકલ: સુરત જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનની ટીમે ડુંગરી ગામની સીમમાં ચાલતા કથિત દારૂના અડ્ડા પર દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. હુરેન ફાર્મ હાઉસ...
