પંડવાઈ ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણી માટે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ : 7 ઓગસ્ટે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થશે, 13 ઓગસ્ટ સુધી વાંધા રજૂ કરી શકાશે
ભરૂચ: શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., પંડવાઈ, તા. હાંસોટ, જિ. ભરૂચની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીને લઈને ચૂંટણી પ્રક્રિયાને વેગ મળ્યો છે. ગુજરાત...
