સુરતથી અમદાવાદ ખાતે જઈ રહેલા છાત્રા યુવા સંઘર્ષ સમિતિના વિદ્યાર્થીઓની પાલેજ ખાતે પોલીસે અટકાયત કરી.
અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહેલા છાત્રા યુવા સંઘર્ષ સમિતિના વિદ્યાર્થીઓની લક્ઝરી બસને પાલેજ નજીક પોલીસ દ્વારા અટકાવી અટકાયત કરી હતી. સુરતથી લક્ઝરી...
