સુરતમાં જન્મદિવસની ઉજવણી : ” પાસ ” ના નેતા અલ્પેશ કથીરિયા સહિત 6 ની ધરપકડ, 4 પોલીસકર્મી સસ્પેન્ડ…
સમગ્ર દેશ-દુનિયામાં કોરોનાની મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે, દિવાળી બાદ કોરોનાની મહામારીમાં ગુજરાતમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે. આ મહામારીને અંકુશમાં લેવા માટે...
