સુરત જિલ્લાનાં ડી.ઈ.ઓ, ડી.પી.ઈ.ઓ એ કોરોના ટેસ્ટ કરાવી કોરોના રસી મુકાવી.
આજરોજ ઓલપાડ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાંઘીયેર ખાતે સુરત જિલ્લાનાં જિલ્લા શિક્ષણાધિકારી (DEO) એચ.એચ રાજ્ય ગુરુ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી(DPEO) ડો. દિપક આર દરજીએ પોતાનો કોરોના...
