Proud of Gujarat

Tag : surat

FeaturedGujaratINDIA

સુરત કર્મચારી વીમા નિગમનો મેનેજર વિરેન્દ્ર 20 હજાર લાંચ લેતા એસીબીનાં છટકામાં રંગે હાથ ઝડપાય ગયો હતો.

ProudOfGujarat
સુરતમાં રાજ્ય વીમા નિગમની કચેરીનો 65 હજારનો પગારદાર મેનેજર વિરેન્દ્રસિંધ ઉમરાવ સિંધ પાલ 20 હજારની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયો છે. લાંચિયા મેનેજરે પેન્શન મંજૂર કરવા...
FeaturedGujaratINDIA

સુરત : ઉમરપાડાનાં વડગામમાં તાલુકા કક્ષાની પશુ પાલન તાલીમ શિબિર યોજાઈ.

ProudOfGujarat
ગુજરાત રાજય પશુ પાલન ખાતું, જીલ્લા પંચાયત સુરત અને ઉમરપાડા તાલુકા પંચાયતનાં સહયોગથી પશુપાલન શિબિરનું આયોજન થયું હતું. ઉપરોકત શિબિરનું ઉદ્ધાટન સુરત જીલ્લા પંચાયત સિંચાઇ...
FeaturedGujaratINDIA

સુરતના કરંજ વિસ્તારની જય સંતોષી નગર સોસાયટીનાં રહીશોએ રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝને કારણે ફેલાતા વ્યાપક પ્રદુષણ સામે પાલિકા તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ProudOfGujarat
સુરતના કરંજ વિસ્તારની જય સંતોષી નગરનાં રહીશ મહિલા તેમજ પુરુષોનું એક ટોળું આજે સુરત મનપાની વરાછા ઝોનની કચેરીએ મોરચો માંડયો હતો. આ સોસાયટીના રહીશોએ રહેણાંક...
FeaturedGujaratINDIA

સુરત : દેશ અને દિલ્હીમાં શાંતિમય માહોલ સર્જાય તે અર્થે નરેન્દ્ર મોદી વિચાર મંચના આઈ ટી સેલ દ્વારા સામુહિક હનુમાન ચાલીસાનાં 108 પાઠનું આયોજન કર્યું.

ProudOfGujarat
સુરતના ઉધના ખાતે તપોનિધિ સંત શ્રી વિજીયાનંદજી મહારાજના સાનિધ્યમાં આ આયોજન હાથ ધરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.તાજેતરમાં દેશ અને દિલ્હીમાં થઈ...
FeaturedGujaratINDIA

સુરતનાં ડભોલી ઓવરબ્રિજ પર એક ફોર વ્હીલ કારમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી.

ProudOfGujarat
ડભોલી ઓવરબ્રિજ ઉપરથી પસાર થતી કારમાં એકાએક આગ લાગતા ઓવરબ્રિજ પર અફરાતફરી મચી જવા પામી હતી. જોકે કાર ચાલકે સમયસૂચકતા વાપરી કારની નીચે ઉતરી જતા...
FeaturedGujaratINDIA

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સીમાડા નાખા ખાતેની વાલક ખાડીમાં કાર ખાબકતાં કાર ચાલક સહિત અન્ય એકનો આબાદ બચાવ.

ProudOfGujarat
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સીમાડા નાખા ખાતેની વાલક ખાડીમાં રાત્રિના બે વાગ્યે કાર ખાબકી હતી. વરાછા નજીક વાલક ખાડીની પાસે ભયજનક વળાંક આવેલો છે. કાર...
FeaturedGujaratINDIA

સુરતનાં કતારગામની રહીશ સગીરાનું અપહરણ કર્યા બાદ ગેંગ રેપ કરનારા છ શખ્સોને પોલીસે ઝડપી જેલ ભેગા કર્યા.

ProudOfGujarat
સુરતમાં કતારગામ વિસ્તારમાં રહેતી અને ઘો-10 માં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થીની સ્કુલેથી છુટીને ઘરે આવતા રસ્તામાં જયેશ ખોખરીયા સહિત 3 નરાધમોએ કારમાં અપહરણ કરી...
FeaturedGujaratINDIA

સુરતનાં ભાટીયા ટોલનાકા પર સુરત અને બારડોલીનાં વાહન ચાલકોને ટોલટેકસમાંથી મુક્તિ આપવાની માંગ સાથે સંઘર્ષ સમિતિ દ્વારા આજરોજ સુરત કલેકટર કચેરી ખાતે દેખાવો યોજયા હતા.

ProudOfGujarat
સુરત ખાતે સંઘર્ષ સમિતિ દ્વારા ભાટિયા ટોલનાકા પર સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે ઉગ્ર લડતના મંડાણ કરાયા હતા. અગાઉ સુરત ખાતે...
FeaturedGujaratINDIA

સુરતનાં વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ આપવા અને કબ્જા રસીદ વાળી મિલકતોને કાયદેસર માલિકીનો હક્ક આપવાની માંગ સાથે મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા હતા.

ProudOfGujarat
સુરતનાં પુણા ગામ ખાતે આવેલી વિવિધ સોસાયટીના રહીશોએ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા અને શિક્ષણ સમિતિના સભ્ય સુરેશભાઈ સુહાગિયાની આગેવાનીમાં પોસ્ટ ઓફિસ ખાતે મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખવામાં...
FeaturedGujaratINDIA

સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat
વર્ષ 2015 માં શરૂ થયેલું પાટીદાર અનામત આંદોલનમાં યુવાનો પર કેસો કરવામાં આવ્યા હતા. જે હજુ સુધી પરત ન ખેંચાતા સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ...
error: Content is protected !!