સુરત : મહાવાવાઝોડાના એલર્ટને પગલે સુરતમાં ધારાસભ્ય સહિત સરકારી તંત્ર દોડતું થયું.
ગુજરાતના દરિયાકાંઠે ‘મહા’ વાવાઝોડુ ત્રાટકવાની સંભાવનાને પગલે અને આવનાર આપાતકાલીન પરિસ્થિતિને પહોચી વળવાની તૈયારીના ભાગરૂપે સુરતના ધારાસભ્ય સહિત મામલતદાર કચેરીના અધિકારીઓએ દરિયાકાંઠાની મુલાકાત લીધી હતી....
