ઝાડેશ્વર ચોકડી પાસે દોડતા હાઈવા ટ્રકમાં ભીષણ આગ, ચાલકનો આબાદ બચાવ : આગના કારણે વિસ્તારમાં અફરાતફરી, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
ભરૂચ શહેર નજીક આવેલા વ્યસ્ત ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં એક હાઈવા ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઊઠતા વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાના સમયે...
