હાંસોટ તાલુકાના પ્રાથમિક શાળામાં સાહોલ માં બાળકો માટે દિવાળી કાર્ડ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
પ્રાથમિક શાળા સાહોલમાં બાળકો માટે શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ દિવાળી કાર્ડ બનાવવાના સ્પર્ધા યોજી ગુજરાતી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.સાથે પ્રથમ સત્રના છેલ્લા...
