અંકલેશ્વરની શ્રવણ સ્કૂલની સંવેદનહીનતા: ફી બાકી હોવાનું જણાવી વિદ્યાર્થીને એલસી આપવાનો ઇન્કાર, વાલીઓ અને જાગૃત નાગરિકોમાં રોષ : કોરોના કાળની આર્થિક કફોડી સ્થિતિનો ભોગ બનેલા વિદ્યાર્થીને પરીક્ષામાંથી ઉઠાડી મુક્યાનો આક્ષેપ : હાલ પરિસ્થિતિ સુધરતા અન્યત્ર પ્રવેશ માટે એલસી માંગતા સંચાલકો દ્વારા ફી ભરવાની જીદ :પીડિત પરિવાર અને જાગૃત નાગરિકોએ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી ખાતે પહોંચી ન્યાયની કરી માંગ
અંકલેશ્વર: શિક્ષણને વ્યાપાર બનાવતી શાળાઓની વધુ એક સંવેદનહીન ઘટના અંકલેશ્વરથી સામે આવી છે. અંકલેશ્વરની જાણીતી શ્રવણ સ્કૂલ દ્વારા એક ગરીબ પરિવારના વિદ્યાર્થીની ફી બાકી...
