સુરેન્દ્રનગર : લીંબડી ખાતે ગરીબોની ઝૂંપડપટ્ટીમાં ફુડ પેકેટ વિતરણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 70 માં જન્મદિવસની સાદગી રીતે ઉજવણી કરવામાં આવી.
દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઇ મોદીના 70 માં જન્મદિવસની ઉજવણી માટેના “સેવા સપ્તાહ” અંતર્ગત વિવિધ જનઉપયોગી પ્રકલ્પોના ભાગરૂપે લીંબડી શહેર ભા.જ.પ, કાર્યકરો દ્વારા અતિશય ગરીબોની ઝૂંપડપટ્ટીમાં...
