જનજાતિ ગરીમા ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત ઉમરપાડાના ઉચવાણ ગામે વિશેષ કેમ્પ યોજાયો : “જન ભાગીદારી – સબસે દૂર, સબસે પાસ” અભિયાન હેઠળ આદિમજૂથના પરિવારોને ઘરઆંગણે સરકારી યોજનાઓનો લાભ
વાંકલ :: દેશના છેવાડાના અને વંચિત વર્ગ સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન...
