ભરૂચના ખેડૂતોને કૃષિ કાર્ય માટે પેટ્રોલ અને ડીઝલમાં અગ્રતા આપવા જિલ્લા ભાજપ પ્રમુખની રજુઆત
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ...
