સ્વચ્છ ભારત મિશન’ ઉજવણી અન્વયે શાળાઓમાં વકૃત્વ, નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા જેવી સ્પર્ધાઓનું આયોજન કરાયું
ભરૂચ સ્વચ્છ ભારત મિશન’ ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં જનજાગૃતિ અર્થે રોજ જુદી-જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ ” અંતર્ગત ભરૂચ જિલ્લાની...
