યાત્રાધામ માટે મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય: નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામોના વિકાસની કામગીરી માટે જમીન ફાળવવાની મંજૂરી અપાઈ
મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગુજરાત અને મઘ્યપ્રદેશના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને નર્મદા પરિક્રમા માર્ગ પર પડતી વિવિધ મુશ્કેલીઓ હવે બનશે ભૂતકાળ ભરૂચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે...
