વડોદરાના નિવાસી અધિક કલેકટરનું ચૂંટણી ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજ્ય કક્ષાએ સન્માન કરાયું.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં અવસર અભિયાનની ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરાના નિવાસી અધિક કલેકટર ડો. બી. એસ. પ્રજાપતિનું રાષ્ટ્રીય મતદાતા દિવસે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં...
