સસ્તા ભાવે સોનું આપવાના બહાને છેતરપિંડી કરનારને ડાકોરથી ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ.
વડોદરામાં ફરિયાદીને સસ્તામાં સોનું આપવાના બહાને ૭૨ લાખની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓને પોલીસે વડોદરાની શહેર ક્રાઈમ બ્રાન્ચે પુરાવાઓ સાથે ઝડપી પાડયા છે. આ બનાવની મળતી...
