Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં એસ.એસ.જી રોડ પર જોખમકારક ટ્રાફિક સિગ્નલનો થાંભલો : અકસ્માત સર્જાવાની ભીતિ.

Share

વડોદરામાં એસ.એસ.જી રોડ પર ટ્રાફિક સિગ્નલો થાંભલો અતિશય જોખમકારક સંજોગોમાં હોય તેને દૂર કરવા માટે શિવસેનાના ઉપપ્રમુખ તેજસ બ્રહ્મભટ્ટે સત્તાધીશો સમક્ષ માંગણી કરેલ છે.

વડોદરા શહેરના જેલ રોડ પર એસ.એસ.જી ના ગેટ પાસે ટ્રાફિક સિગ્નલનો એક થાંભલો નમી ગયેલી અવસ્થામાં હોય આ વિસ્તારમાંથી દિવસ દરમિયાન હજારો વાહનોની અવર-જવર થતી હોય છે, જો થાંભલો પડે તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ છે આથી આ થાંભલા અને અહીંથી તાત્કાલિક અસરથી દૂર કરવો અથવા તો તેના સમારકામની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ શિવસેનાના ઉપપ્રમુખ એ કરેલ છે.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાના પાછીયાપુરા ગામમાં સ્મશાનના અભાવે ગ્રામજનોને પારાવાર મુશ્કેલી.

ProudOfGujarat

કંબોઇ ગામે તળાવની પાળે જુગાર રમતાં 12 ઝડપાયાં : 10 હજારથી વધુની રોકડ જપ્ત

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં બીપીએલ નું સર્વે કરી યોગ્ય વ્યક્તિઓને લાભ આપવા ધારાસભ્યની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!