પોર ગામમાં તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉપ.પ્રમુખનું નિધન થતા શ્રદ્ધાજંલી પાઠવવામાં આવી.
તા.23/11/2021 ના રોજ પોરમાં રહેતા આશીસભાઈ શાંતિલાલ પટેલનું આકસ્મિક રીતે નિધન થયેલ હતું અને આજરોજ પોર વેરાઈ માતાજી પ્રટાગણમાં શ્રદ્ધાજલી પાઠવામાં આવી હતી અને મોટી...
