નિ:સહાય વિધવા મહિલાઓને રૂ.5000 ચૂકવવા જિલ્લા હિતરક્ષક સમિતિના ખુમાનસિંહની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.
ગુજરાત રાજ્યભરની તમામ વિધવા મહિલાઓને પેન્શનમાં વધારો કરી રૂ.૫૦૦૦ આપવાની માંગ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને તમામ ધારાસભ્યો-સંસદ સભ્યોને લેખિત રજુઆત પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસીયાએ કરી હતી....
