કરજણ તાલુકા અને શહેર ભાજપા દ્વારા પંજાબમાં પી.એમ મોદીની સુરક્ષાની બેદરકારીના વિરોધમાં ધરણા યોજી પ્રદર્શન કર્યું.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબ પ્રવાસે જઈ રહ્યા હતા ત્યારે તેઓના કાફલાને ૨૦ મિનિટ સુધી રોકવાના કારણે ભાજપમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. નરેન્દ્ર મોદીના કાફલાને...
