વડોદરા : કરજણ તાલુકાના કંડારી ખાતે આયોજિત ભારત સરકારની આયુષ મિનિસ્ટ્રી નેશનલ આયુષ મિશન અનુદાનિત બે દિવસીય કાર્યક્રમની પૂર્ણાહુતિ…
ભારત સરકારની આયુષ મિનિસ્ટ્રીના નેશનલ આયુષ મિશન અનુદાનિત નિયામક ગાંધીનગર પ્રેરિત અને જીલ્લા આર્યુવેદ અધિકારીની કચેરી દ્વારા માર્ગદર્શિત તેમજ સરકારી આર્યુવેદ દવાખાના કંડારી તથા ઈટોલા...
