પાનોલી GIDCમાં ખાનગી કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ, એક મહિલા ઈજાગ્રસ્ત
અંકલેશ્વર : પાનોલી GIDC વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં મંગળવારે અચાનક બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આગ લાગતા કંપનીમાંથી ગાઢ ધુમાડાના ગોટા આકાશમાં દૂર સુધી ફેલાતા લોકોમાં દહેશત ફેલાઈ હતી....
