લાયન્સ ક્લબ ઓફ ભરૂચ દ્વારા વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન : રક્તદાન કેમ્પમાં ૨૦૦ યુનિટ રક્ત એકત્રિત કરાયું : લાયન્સ ડિસ્ટ્રિક્ટના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં રક્તદાતાઓનું સન્માન
ભરૂચ : માનવતાની સેવા અને સમાજોપયોગી પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતી લાયન્સ ક્લબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચ અને અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં વિવિધ સ્થળોએ વિશાળ રક્તદાન કેમ્પનું...
