આદિવાસી વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક એસ.ટી. બસ સેવા આશીર્વાદરૂપ : માંગરોળ, ઉમરપાડા અને માંડવીના અંતરિયાળ વિસ્તારોમાં 14 રૂટ પર બસ સેવા શરૂ : 929 વિદ્યાર્થીઓને સીધો લાભ
વાંકલ : સુરત જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન યોજના’ વિદ્યાર્થીઓ...
