સાયખા GIDCમાં મોરડીયા કેમિકલ કંપનીમાં અચાનક બ્લાસ્ટ : બ્લાસ્ટ બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર બ્રિગેડ સહિત તંત્ર દોડતું થયું
ભરૂચ : ભરૂચ જિલ્લાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી મોરડીયા કેમિકલ નામની કંપનીમાં આજે અચાનક બ્લાસ્ટની ઘટના બનતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટના...
