ઉમરપાડા ના કેવડી ગામના સબ સ્ટેશન નજીક થી પશુ ભરેલો ટેમ્પો મૂકી ચાલાક ફરાર.14ગૌવંશ, ટેમ્પો સહીત 2,46,000 મુદ્દામાલ જપ્ત કરાયો
વાંકલ :: ઉમરપાડા ના કેવડી ગામના સબ સ્ટેશન નજીક બોલેરો પીક અપ ચાલક(MH 41 AG 0107)ના પાછળના ટાયરના ભાગમાં પંક્ચર પડતાં તેમાં ભરેલા ગૌવંશ ભરેલો...
