વાલિયાનાં સોડગામનાં સેવાભાવી સરપંચ રમેશ વસાવા કોરોના સંક્રમિત થતાં ટૂંકી સારવાર બાદ અવસાન થયું…
કોરોના સંક્રમિત થયેલા વાલીયા તાલુકાના સોડગામ ગામના સેવાભાવી લોકપ્રિય સરપંચ રમેશ વસાવાનું છ દિવસની સારવાર બાદ દુઃખદ અવસાન થતાં સ્થાનિક ગ્રામજનો અને મિત્ર વર્તુળે આઘાતની...
