ભરૂચ: વડાપ્રધાન વિકસિત ભારત રોજગાર યોજનાનો શુક્રવારે બીજો હપ્તો જાહેર કરશે : ભરૂચ EPFO દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ, ₹2,400 કરોડની બીજી કિસ્તી થશે જાહેર
ભરૂચ : કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યોજનાનો બીજો હપ્તો દેશભરના લાભાર્થીઓ માટે જાહેર કરવામાં...
